AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કપાસના પાકમાં વૃદ્ધિ-વિકાસ ની સમસ્યા !!
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
કપાસના પાકમાં વૃદ્ધિ-વિકાસ ની સમસ્યા !!
☘️વધુ પડતા વરસાદ ના કારણે અત્યારે હાલ કપાસ ના પાકમાં વૃદ્ધિ-વિકાસ ની સમસ્યા જોવા મળે છે.તેના માટે પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થાપન કરવું.ત્યારબાદ હળવી ખેદ કરવી.તથા પાકમાં ફુગજન્ય રોગ સામે રક્ષણ મળે તે માટે મેન્ડોઝ (કાર્બેન્ડેઝિમ ૧૨%+મેન્કોઝેબ ૬૩%WP) @૫૦૦ ગ્રામ સાથે મૂળ ના સારા વિકાસ માટે હુમિક પાવર ૯૫% @ ૨૫૦ ગ્રામ/એકર મુજબ જમીન માં ખાતર સાથે આપવું.અથવા દ્રેન્ચિંગ કરવું. ☘️સાથે નવી કૂપણો અને સારા વિકાસ માટે યુરીયા ખાતર ૨૫ કિલો,પોટાશ ૨૫ કિલો અને સલ્ફર ૯૦% @ ૬ કિલો/એકર મુજબ જમીન માં આપવું. સંદર્ભ :- એગ્રોસ્ટાર ઇન્ડિયા આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.
28
8
અન્ય લેખો