AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કપાસના પાકમાં ખાલા પૂરવા અને પારવણી માટેની સલાહ
આજ ની સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કપાસના પાકમાં ખાલા પૂરવા અને પારવણી માટેની સલાહ
• કપાસમાં, ખાલા પૂરવાની પ્રક્રિયા વાવણીના 10 દિવસ બાદ કરવી જોઈએ._x000D_ • કપાસના વધારાના બીજને ખાલા પૂરવા માટે વાપરવા જોઇએ. ખાલા પૂરવાની આ પ્રક્રિયા યોગ્ય ભેજ ની સ્થિતિમાં કરવી જોઈએ._x000D_ • પારવણી કરવાની પ્રક્રિયા વાવણી કર્યા બાદના ત્રણ અઠવાડિયાની અંદર કરી લેવી જોઈએ. પારવણીમાં,કપાસના વધારાના છોડ ને દૂર કરવા._x000D_
આપેલ માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ પસંદ કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
40
0
અન્ય લેખો