AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કપાસના ખેતરમાં કરાતી ઉનાળું ઊંંડી ખેડનું મહત્વ
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
કપાસના ખેતરમાં કરાતી ઉનાળું ઊંંડી ખેડનું મહત્વ
કપાસની વાવણી પહેલાં ખેડૂતોએ જમીનને સૂર્યના તાપમાં તપાવવા ખેતરમાં ઊંડા ચાસ પાડી અને ખુલ્લી રાખવી જોઇએ. જેથી કોશેટાવસ્થામાં જ કીટકોનો નાશ થાય અને પક્ષીઓ કપાસના ખેતરમાં આવી તેમાં રહેલા મૃત અથવા જીવિત કીટકોનું ભક્ષણ કરી શકે.
કપાસના પાક માટે વધુ માર્ગદર્શન મેળવવા આજે જ એગ્રોસ્ટારના એગ્રી-ડૉક્ટર જોડે વાત કરો. ફક્ત ટોલ ફ્રી નંબર 1800-3000-0021 પર મિસકોલ કરો.
93
0
અન્ય લેખો