AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કપાસના આ સ્ટેમ (થડ) વીવીલ (ચાંચવા)ને ઓળખો
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કપાસના આ સ્ટેમ (થડ) વીવીલ (ચાંચવા)ને ઓળખો
📢 કપાસની શરુઆતની અવસ્થાએ એટલે કે છોડ ત્રણેક અઠવાડિયાનો હોય ત્યારે આ જીવાતથી નુકસાન થઈ શકે છે. 📢 આની ઇયળ જમીન નજીક થડમાં જઈ નુકસાન કરતી હોય છે. 📢 આ જીવાતથી થડ નજીક ગાંઠ ઉપસી આવે છે. 📢 નાના છોડવા સુકાઇને ઢળી પડતા હોય છે. 📢 જો આપે જમીન તૈયારી કરતી વખતે લીમડાનો ખોળ આપ્યો હશે તો જીવાત ભાગ્યે જ દેખાશે. 📢 નિયંત્રણ કરવા માટે ક્લોરપાયરીફોસ 20 ઇસી દવા 20 મિલિ પ્રતિ 10 લી. પાણી પ્રમાણે બનાવેલ દ્રાવણનું ડ્રેન્ચીંગ જમીનમાં છોડની આજુબાજુ કરવું. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
12
0
અન્ય લેખો