વીડીયોINSECTICIDES CATEGORY
કથીરી નો થશે નાશ,જયારે આવશે 'ઓમાઈટ' !
શાકભાજી પાકો માં કથીરી નો ઉપદ્રવ વધારે રહેતો હોય છે. જેના ઉપદ્રવ થી પાન નીચે ની તરફ વળી જાય છે. તો આવા ઉપદ્રવ થી બચવા માટે જરૂરી છે યોગ્ય નિયંત્રક દવા. આ યોગ્ય દવા છે ધાનુકા એગ્રીટેક ની ઓમાઈટ. આ દવા પાક માં કેટલી માત્રા માં વાપરવી અને કેવી રીતે અસર કરે છે કથીરી પર જાણવા માટે આ વિડીયો ને અવશ્ય જુઓ. જો તમે આ દવા ખરીદવા માંગતા હોય તો હમણાં જ ulink://android.agrostar.in/productdetails?skuCode=AGS-CP-302
સંદર્ભ : INSECTICIDES CATEGORY. આપેલ પ્રોડક્ટ માહિતી ને લાઈક કરી નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
23
12
અન્ય લેખો