AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સલાહકાર વિડિઓએગ્રોસ્ટાર ઇન્ડિયા
કઠોળ પાકોમાં ઈયળનું નિયંત્રણ થશે જલ્દી !
🍃 ખેડૂત મિત્રો, ઉનાળુ કઠોળ પાકોમાં મગ, અડદ, ચોળી જેવા પાકોમાં ઈયળનું નુકસાન જોવા મળતું હોય તો આ ઈયળનું નિયંત્રણ કઈ રીતે કરવું તે વિશે સંપૂર્ણ માહતી માટે આ વિડિઓને અંત સુધી જુઓ ! સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
27
5