સફળતાની વાર્તાVATSALYA NEWS
કચ્છ જેવા રણ પ્રદેશ માં સ્ટ્રોબેરી ને ખેતી ...!
👉 શુ કોઈ વિચારી શકે કે ઠંડા પ્રદેશ માં થતા પાકો કચ્છ માં લઇ શકાય ખરા, આ અશક્ય વાત ને શક્ય કરી બતાવ્યું છે કચ્છ ના પ્રગતિશીલ ખેડૂત એ કચ્છ જેવા રણ પ્રદેશ માં સ્ટ્રોબેરી ને ખેતી કરીને ,કચ્છ માં શિયાળા દરમિયાન ઠંડી વધુ પ્રમાણ માં હોય છે જેનો ફાયદો કચ્છ ના ખેડૂતો એ લીધો છે.અને કચ્છ માં શિયાળા માં સ્ટ્રોબેરી નું સફળ વાવેતર અને ઉત્પાદન થયું છે.. ખેડૂત ની સફળતા ની વાત જાણવા માટે જુઓ આ ખાસ વિડીયો...! સંદર્ભ :VATSALYA NEWS. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
12
2
અન્ય લેખો