ગુરુ જ્ઞાનખેતી મારી ખોટ માં
કઈ દવા નેનો યુરિયા સાથે ભેળવી શકાય ? જાણો એક્સપર્ટ સલાહ !
📢 ખેડૂતો હવે નેનો યુરિયાનો ઉપયોગ કરતા થયા છે. નેનો યુરિયા સાથે જુદી જુદી જંતુનાશક દવાઓ જેવી કે કીટનાશક, ફૂગનાશક, નિંદામણનાશક વગેરે દવાઓ ભેળવી શકાય કે કેમ? તે બાબત ની ખેડૂતો ને જાણકારી નથી. નેનો યુરિયા સાથે કઈ દવા ભેળવી શકાય અને કઈ દવા ના ભેળવી શકાય તેના વિષે જણાવી રહ્યાં છે કૃષિ એક્સપર્ટ.
સંદર્ભ : ખેતી મારી ખોટ માં.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.