સમાચારએગ્રોસ્ટાર ઇન્ડિયા
કઈ કઈ દવા મિક્સ કરવી અને તેના માટે શું ધ્યાન રાખવું ! જુવો.
ઘણા ખેડૂત મિત્રો બે થી ત્રણ દવા મિક્ષ કરીને ઉપયોગ કરે છે જે મિક્સ કરવી જોઈએ કે નહિ અને દવાનો કઈ રીતે ઉપયોગ કરવો, જંતુનાશક, ફુગનાશક અને નિંદામણ નાશક દવાના ઉપયોગ વિશે જાણો આ વિડિઓમાં અને બચાવો પાકને !
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા
આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.