AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
વીડીયોTV9 Gujarati
ઔષધિય સુંગધિત પાકોના માટે નવા ડીસ્ટીલેશન યુનિટ માટે સહાય !
ખેડૂત મિત્રો, ગુજરાત સરકાર દ્વારા બાગાયતી પાક માટે સહાય યોજના ચાલુ થઇ છે. આજ ના આ વિડીયો માં જાણીશું કે, ઔષધિય સુંગધિત પાકોના માટે નવા ડીસ્ટીલેશન યુનિટ માટે જે સહાય મળવા પાત્ર છે તે, ખર્ચના ૫૦ ટકા અથવા રૂ. ૨.૫૦ લાખ બે માંથી જે ઓછુ હોય તે • આ યોજનાનો લાભ વ્યક્તિ, ખેડુત, ઉત્પાદક ખેડુત જૂથ, સહકારી સંસ્થા કે કોર્પોરેટ સેકટરને યોજનાનો લાભ મળવાપત્ર રહેશે. • બોઇલર, ડ્રાયર, ડ્ર્મ, મિક્ક્ષર, પલ્પર, પેકીંગ મશીન વિગેરે સાધનો ખરીદવાના રહેશે. આ યોજના માં અરજી કરવાની અંતિમ તારીખ 15/09/2020 સુધી જ છે, આ યોજના માં ક્યાં- ક્યાં ડોક્યુમેન્ટ અને ક્યાં ફોર્મ ભરવા તેની માહિતી માટે જુઓ આ ખાસ વિડીયો.
સંદર્ભ : TV9 Gujarati. આપેલ માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
21
0
અન્ય લેખો