AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
જૈવિક ખેતીખેતી મારી ખોટ માં
ઓળખો, ખેતીમાં ઉપયોગી ક્રાયસોપાને !
🦟 ખેડૂત ને ઉપયોગી કીટક આજે ખેડૂત તેનાથી અજાણ છે. આપણે સૌ નુકશાન કરનાર જીવાત થી તો ચિત્તપરિચિત છીએ પણ ઉપયોગી કીટક થી આપણે અજાણ છીએ. આજે આ વિડીયો માં જાણીશું એક મહત્વનું કીટક ક્રાયસોપા વિષે. કેવી રીતે તેને ઓળખવું, કેવી રીતે ખેતી માં ઉપયોગી છે અને તેનું જીવનકાળ કેવું છે જાણીયે આ વિડીયો માં. સંદર્ભ : ખેતી મારી ખોટ માં, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
11
4