AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સ્માર્ટ ખેતીSaurav Kumar sandilya
ઓલ ઈન વન મશીન, પાક કાપે સાથે બાંધે પણ...
ખેડૂત ભાઈઓ, રવિ સીઝન પાકની કાપણીનો સમય આવી ગયો છે તો આજ ના કૃષિ જ્ઞાન વિડિઓમાં આપણે એક એવા મશીન ની માહિતી મેળવીશું જે ના ફક્ત એક કામ કરે છે પણ ખેડૂતો નો સમય પણ બચાવે છે. તો આ કયું મશીન છે કેવી રીતે કામ કરે છે તેની સંપૂર્ણ વિગતો જાણવા માટે વિડિઓ અંત સુધી જુઓ. 👉 સંદર્ભ : Saurav Kumar sandilya. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
35
1
અન્ય લેખો