ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
જૈવિક ખેતીસયાજી સીડ્સ
ઓર્ગેનિક સર્ટિફિકેટ કેવી રીતે મળે ....
ખેડૂત મિત્રો, આજે મુખ્યત્વે જૈવિક ખેતી તરફ અગ્રેસર થઇ રહ્યા છે. તો આવા સમય માં જરૂરી છે જૈવિક ખેતી ની સાથે તેનું માપદંડ નક્કી કરી બજાર મૂલ્ય મળી રહે અને ગ્રાહકો ને સંતુષ્ટિ થાય તે માટે જૈવિક સર્ટિફિકેશન જરૂરી છે, તો આ સર્ટિફિકેટ કેવી રીતે મળી શકે શું તેનાથી અન્ય લાભ થાય છે તમામ નાની થી મોટી વાત જાણવા માટે આ વિડીયો ને અવશ્ય જુઓ અને સમજો. 👉 સંદર્ભ : સયાજી સીડ્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરશો.
26
5
સંબંધિત લેખ