જૈવિક ખેતીGSTV NEWS
ઓર્ગનિક ખેતી કરતાં ખેડૂતો એ શરુ કરી પોતાની બજાર ! ક્યાં જુઓ તો !
"ખેડૂતો આજે પોતાની ખેત પેદાશો નું આગવું બજાર મળી રહે તે માટે ખુબ જ સારી રીતે પોતાના પાક પેદાશ નું બ્રાંડિંગ કરી રહ્યા છે, અને દરેક મિત્રો એ કરવું જ જોઈએ, એવું જ ઓર્ગનિક ખેતી કરતાં ખેડૂતો એ પોતાનું જ એક આગવું બજાર તૈયાર કર્યું છે જેનાથી જે પણ લોકો ને ખરીદી કરવી હોય તો સીધી ત્યાંથી જ કરી શકે છે. આ બજાર નું સંચાલન કોણ અને આ બજાર ક્યાં ખોલવામાં આવ્યું છે ચાલો તો ચાહિયે....! સંદર્ભ : GSTV NEWS, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો. "
32
12
સંબંધિત લેખ