AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સમાચારMB News
ઓનલાઇન જુઓ કેટલી આવ્યું છે લાઈટબીલ અને ઓનલાઇન જ ભરો !
👉 આજે દરેક વસ્તુઓ ઓનલાઇન મળવા પાત્ર થઇ ગઈ છે એ પછી ટિકિટ હોય કે સિનેમા ની ટિકિટ...! તો એ જ રીતે હવે લાઈટ બિલ કેટલું આવ્યું છે એ પણ તમે ઓનલાઇન જોઈ શકો છો, કેટલું રાઇડિંગ હતું ક્યારે બિલ ભર્યું હતું કેટલી રીતે ભર્યું હતું વગેરે વગેરે, તો એ જ રીતે તમે ઓનલાઇન બિલ જોવાની સાથે કેવી રીતે ભરી શકાય છે તેની તમામ માહિતી જાણવા માટે જુઓ આ ખાસ વિડીયો અને જાણો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : MB NEWS. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
33
6
અન્ય લેખો