ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
સલાહકાર લેખTechnical Farming
ઓછી જમીન માં વધુ ઉત્પાદન, અપનાવો એકીકૃત ખેતી પધ્ધતિ !
ખેડૂત મિત્રો નો મુખ્ય પ્રશ્ન છે પાકનું ઓછું ઉત્પાદન. તો હવે પ્રશ્ન થાય કે કેવી રીતે પાક નું પછી જમીન માં વધુ નફો મેળવી શકાય. તો આજ ના કૃષિ જ્ઞાન વિડીયો માં જાણીશું ભારતીય કૃષિ અનુસંધાન સંસ્થાન પુસા નવી દિલ્હી દ્વારા વિકસિત કરેલ એક ખેતી પધ્ધતિ વિષે. તો પછી રાહ શેની જુઓ સમજો આ કૃષિ પધ્ધતિ ને અને કરો અમલ. સંદર્ભ : Technical Farming, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
48
6
સંબંધિત લેખ