AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સલાહકાર લેખSafar Agri Ki
ઓછા ડીઝલ માં ચાલતાં શાનદાર ટ્રેકટર !
ટ્રેક્ટર એ ખેડૂતો નું આન,બાન અને શાન છે, આજ કાલ તો ટ્રેક્ટરની વિવિધ કામોનીઓ બજાર માં તેમના જુદા જુદા મોડલ ખેડૂતો માટે લોન્ચ કરે છે, પણ જોવાની બાબત એ છે કે આ મોંધવારીના માર માં ઓછા ડીઝલ માં વધુ કામ આવી શકે એવા ટ્રેક્ટર ની. તો ચાલો આ વિડીયો માં જાણીયે બેસ્ટ એવરેજ આપતા ટ્રેક્ટર શ્રેણી મોડલ વિષે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : Safar Agri Ki. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
15
8