AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ઓછા ખર્ચ માં શરુ કરો પોતાનો બિઝનેસ ને આવક મેળવો જબરદસ્ત !
બિઝનેસ ફંડાન્યૂઝ18 ગુજરાતી
ઓછા ખર્ચ માં શરુ કરો પોતાનો બિઝનેસ ને આવક મેળવો જબરદસ્ત !
👉 ભોજનની સાથે સાથે જો અથાણું હોય તો ભોજનના સ્વાદમાં વધારો થઈ જાય છે. અથાણા વગર જમવાનું પણ અધૂરું લાગે છે. ત્યારે અથાણા બનાવવાનો બિઝનેસ બારેમાસ થઈ શકે છે. જો તમે કોઈ નવો બિઝનેસ શરૂ કરવાનો પ્લાન કરી રહ્યા છો, તો તમે અથાણાનો બિઝનેસ કરીને સારી કમાણી કરી શકો છો. ઓછું મૂડી રોકાણ : 👉 આ બિઝનેસની શરૂઆત રૂ. 10 હજારથી કરી શકાય છે. આ બિઝનેસથી તમે સારી એવી કમાણી કરી શકો છો. આ કમાણી તમારી પ્રોડક્ટની ડિમાન્ડ, પેકિંગ અને એરિયા પર નિર્ભર કરે છે. તમે અથાણાને ઓનલાઈન હોલસેલ અને રિટેલ માર્કેટમાં વેચી શકો છો. 👉 અથાણા બનાવવા, સૂકવવા અને પેકિંગ માટે ખુલ્લી જગ્યાની જરૂરિયાત રહે છે. અથાણું લાંબા સમય સુધી બગડે નહીં તે માટે અથાણુ બનાવતા સમયે સાફસફાઈ રાખવી ખૂબ જ જરૂરી છે. 👉 આ નાનકડા બિઝનેસમાં મહેનત કરીને અને નવા નવા પ્રયોગ કરીને આ બિઝનેસને વિસ્તારિત કરી શકાય છે. આ બિઝનેસમાં તમે દર મહિને નફો કમાઈ શકો છો અને નફામાં વૃદ્ધિ પણ થઈ શકે છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : ન્યૂઝ18 ગુજરાતી. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
25
1