જુગાડखेती बाड़ी एवं तकनीक
ઓછા ખર્ચે આ જુગાડ થી કાઢો દાર માં ફસાયેલી મોટર !
👨🌾ખેડૂતભાઈઓ ને ખેતી વાડીમાં અવારનવાર દારમાં મોટર ફસાઈ જવાનો પ્રશ્ન આવતો હોય છે. તો આજના વિડીયો દ્રારા આપને જાણીશું ફસાયેલી મોટર કાઢવાનો દેશી જુગાડ કેવી રીતે બનાવો અને કઈ રીતે તે કામ કરે છે તેના વિશે. તો વધુ માહિતી માટે બન્યા રહો વીડિયોના અંત સુધી.
સંદર્ભ :- खेती बाड़ी एवं तकनीक
આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.