ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
જૈવિક ખેતીUTPANN Organic Fertilizer
એશિયાનો સૌથી મોટો બાયોગેસ પ્લાન્ટ ની જાણીયે માહિતી !
ખેડૂત મિત્રો, શું તમે જાણો છો કે એશિયા ખંડ નો સૌથી મોટો બાયોગેસ પ્લાન્ટ ક્યાં આવેલ છે ? નહીં, અરે આપણા ગુજરાત માં....! હવે ક્યાં આવ્યો અને તેમની સાથે જોડાયેલ મહત્વની જાણકારી મેળવવા માટે તમારે આ વિડીયો જોવો જ રહ્યો. તો રાહ શેની જુઓ આ વિડીયો અને જાણો સંપૂર્ણ જાણકારી. સંદર્ભ : UTPANN Organic Fertilizer, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
44
7
સંબંધિત લેખ