યોજના અને સબસીડીVTV Gujarati News and Beyond
એવું થાય તો સરકાર આપશે ₹ 50,000 ની સહાય !
ગુજરાત રાજ્યની હદમાં કોઇપણનું અકસ્માત થાય... તે વ્યક્તિ ગુજરાતની હોય કે ગુજરાત બહારની હોય... તેને ઇજા થાય તો તેની ઇજાના 50 હજાર સુધીનો ખર્ચ ગુજરાત સરકાર ભોગવશે. ગુજરાત સરકારની 'વાહન અકસ્માત સારવાર યોજના' છે. હવે તમે આ યોજનાની સંપૂર્ણ માહિતી મેળવો, કેવી રીતે યોજનાનો લઇ શકો છો લાભ? જુઓ આજના યોજનાકીય વિડીયો માં ...!
સંદર્ભ : VTV Gujarati News and Beyond,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.