સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
એલોવેરા( કુંવારપાઠું) : ઓછા ખર્ચ માં વધુ નફો
• કુંવારપાઠું નો ઉપયોગ સૌંદર્ય પ્રસાધન સામગ્રી બનાવવા સ્વાસ્થવર્ધક વસ્તુઓ બનાવવા માટે થાય છે. • તેની ખેતી દરેક પ્રકારની જમીનમાં કરી શકાય, પરંતુ જમીન સારા નિતારવાળી હોય ત્યાં સારી શકાય છે. • રોપણી ફેબ્રુઆરી - માર્ચ માં અને જૂન- જુલાઈ મહિનામાં કરવી યોગ્ય છે. • ખેતરમાં 50×50 સે.મી. ચાસ થી ચાસ અને છોડ થી છોડ સમાન અંતર રાખીને રોપણી કરવી. • વધુ માહિતી માટે જુઓ આ સંપૂર્ણ વિડીયો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ આ નફાકારક ખેતીની માહિતી આપતાં વિડીયો ને લાઈક કરીને અન્ય ખેડૂતમિત્રો સાથે શેર કરો.
132
1
અન્ય લેખો