એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
એરડાં ના વિકાસ વૃદ્ધિ માટે ઉપયોગી સલાહ !
ખેડુત ભાઈઓ, એરંડા ના પાકમાં ઝડપી અને સ્વસ્થ્ય.વૃદ્ધિ વિકાસ માટે અને સાથે પીળાશ ન આવે તે માટે એનપીકે 19:19:19 @ 75 ગ્રામ/પંપ પ્રમાણે છંટકાવ કરવો અને સલ્ફર 90 % @ 3 કિલો પ્રતિ એકર જમીનમાં આપવું. ulink://android.agrostar.in/productdetails?skucode=<AGS-CN-279>
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઑફ એક્સિલેન્સ. આપેલ માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
64
17