AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એરંડા માં ફૂલિયો !
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
એરંડા માં ફૂલિયો !
એરંડાની માળમાં લાલ ફૂલ હોય તે માદા ફૂલ હોય છે. અને પીળા ફૂલ હોય તે નર ફૂલ હોય છે. દરેક માલમાં 15 થી 20% નર ફૂલ હોય છે. જે ફલીનીકરણની પ્રકિયામાં ભાગ ભજવે છે. પરંતુ માળ બેસવા સમયે વાતાવરણનું તાપમાન વધે તો નર ફૂલની સંખ્યા વધવાની શક્યતાઓ વધી જાય છે. જેને ખેડૂતમિત્રો ફુલીયા તરીકે ઓળખે છે. જેના માટે કોઈ દવા આવતી નથી. પરંતુ એરંડામાં હાલમાં નિયમિય પિયત આપતા રહેવું. જેથી વાતાવરણનું તાપમાન નીચું રહેતા ફૂલિયો આવાની શક્યતાઓ ઓછી થાય. સામાન્ય અંશે તેની નિયંત્રણ કરવા માટે, 25 કિલો યુરિયા + સલ્ફેટ 90% @4 કિલો પ્રતિ એકર આપી ને પિયત આપવું. સલ્ફેટ 90%
સંદર્ભ : એગ્રોસ્ટાર. માં સ્કંદમાતા ની આ માહિતી ને લાઈક કરી અન્ય મિત્રો ને શેર કરી ને માહિતગાર કરો.
19
10