AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એરંડા ના પાકમાં સુકારો થશે ખતમ
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
એરંડા ના પાકમાં સુકારો થશે ખતમ
🌿હાલ માં ગુજરાત માં ધણા જીલ્લા માં વરસાદ થયો છે આ વરસાદ ને કારણે પાકમાં રોગજીવાત વધારે જોવા મળે છે.અને એરંડા ના પાકમાં સુકારાને કારણે પાકમાં વધારે નુકશાન થાય છે.તો આ સુકારા નું સચોટ નિયંત્રણ જાણીએ! 🌿આ રોગ જમીનજન્ય ફૂગથી થાય છે અને પાકની કોઈ પણ અવસ્થાએ જોવા મળે છે. પરંતુ રોગની તીવ્રતા નવેમ્બર થી ફેબ્રુઆરી માસ દરમ્યાન વધારે જોવા મળે છે. રોગની શરૂઆતમાં છોડના ટોચના પાન પીળા પડે છે જે પાછળથી કિનારીઓથી આછા બદામી રંગના થઈ ખરી પડે છે. આ સુકારાના સચોટ નિયંત્રણ માટે કોપર 1 (કોપર ઓક્સીક્લોરાઇડ 50% ડબલ્યુજી) 50 ગ્રામ પ્રતિ પંપ અને સાથે મૂળના સારા વિકાસ માટે હુમિક પાવર 20 ગ્રામ પ્રતિ પંપ પ્રમાણે બંને દવા મિશ્રણ કરીને રોગથી અસર પામેલા છોડની ફરતે જમીનમાં આપવાથી રોગની તીવ્રતા ધટાડી શકાય છે. 👍 સંદર્ભ :- Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
11
1
અન્ય લેખો