ફેરોમોન ટ્રેપ્સની કેટલીક ટીપ્સ !👉 સેન્દ્રીય અને ચીલા-ચાલુ ખેતીમાં ફેરોમોન ટ્રેપ્સનો ઉપયોગ ખૂબ જ મહત્વનો છે.
👉 ફેરોમોન ટ્રેપ્સ એ સંકલિત જીવાત વ્યવસ્થાપન (આઇપીએમ)માં એક કરોડરજ્જુ સમાન છે.
👉 ટ્રેપમાં...
ગુરુ જ્ઞાન | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ