એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
એરંડાના પાકમાં શાખાઓના વિકાસ માટે!
ખેડૂત ભાઈઓ, એરંડાના પાકમાં વધુ શાખાઓ લાવવા પાકનું રક્ષણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. સમય સમય પર એરંડામાં નીંદણ નિયંત્રણ કરવું. રોગો અને જીવાતોનું નિરીક્ષણ કરો અને જો પાક માં રોગ જીવાત દેખાય તો યોગ્ય દવા ના છંટકાવ વડે તેનું નિયંત્રણ કરવું. યોગ્ય માત્રા માં ખાતર નો જથ્થો આપો. તેની સાથે એનપીકે 20:20:20 @75 ગ્રામ અને સૂક્ષ્મ પોષકતત્ત્વો @15 ગ્રામ પ્રતિ પંપ મુજબ 15 દિવસ ના અંતરે છંટકાવ કરવો. આનાથી છોડની વૃદ્ધિ સાથે શાખાઓનો વિકાસ થશે.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક કરી નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડુ મિત્રો ને અવશ્ય શેર કરો.
49
15