AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુરુ જ્ઞાનKrushi Mahiti letest
એમોનિયમ સલ્ફેટ ખાતર ની સંપૂર્ણ માહિતી, લાગશે કામ !
ખેતી માં અલગ અલગ સ્થિતિ માં જુદા જુદા ખાતરનો ઉપયોગ ખેડૂતો કરતા હોય છે પણ ક્યારેક તેમના અસલ ફાયદા કે ક્યારે ઉપયોગ કરી વધુ પાક ને પોષણ આપી શકાય તેના થી અજાણ હોય છે. પણ આ વિડીયોમાં એમોનિયમ સલ્ફર ખતરાની સંપૂર્ણ માહિતી આપેલ છે જે જાણવી છે ખાસ જરૂરી જેથી ખેડૂતો આ ખાતરના સંપૂર્ણ ફાયદા જાણી શકે અને યોગ્ય સમયે ખેતર માં ઉપયોગ કરી શકે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : Krushi Mahiti letest. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
42
6