આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
એપલ બોરમાં આવતી ફળ કોરી ખાનાર ઇયળ માટેની ભલામણ કરેલ દવા
પ્રોફેનોફોસ ૫૦ ઇસી ૧૦ મિ.લિ. અથવા મોનોક્રોટોફોસ ૩૬ ડબલ્યુએસસી ૧૦ મિ.લિ. પ્રતિ ૧૦ લિ પાણી પ્રમાણે છંટકાવ કરવો.
183
1
અન્ય લેખો