ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
એન.પી.કે ખાતર એટલે શું?
👉આપણે કોઈ પાક નું વાવેતર કરીયે ત્યારે આપણે 🤔ખાતર નાખતા હોઈએ છીએ આ ખાતર માં મુખ્ય ૩ તત્વો વધારે ભાગ ભજવતા હોય છે. શું તમે આ ખાતર🤔 વિશે જાણો છો? ક્યાં ક્યાં🤔 આવે છે તત્વો અને પાકમાં કઈ રીતે કરે છે કામ જાણો સંપૂર્ણ માહિતી,વિડિઓ ને અંત સુધી ચોક્કસ થી જુઓ!
👉સંદર્ભ :-Agrostar India
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર !