AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રોસ્ટાર લઇને આવ્યું છે ઉચ્ચ ગુણવત્તા યુક્ત બાજરીનું બિયારણ :
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
એગ્રોસ્ટાર લઇને આવ્યું છે ઉચ્ચ ગુણવત્તા યુક્ત બાજરીનું બિયારણ :
👉જે ખેડૂતમિત્રો ઉનાળું બાજરીનું વાવેતર કરતા હોય, તેમના માટે એગ્રોસ્ટાર લાવ્યું છે વધુ ઉત્પાદન આપતી બાજરીની ઉત્તમ જાત – એગ્રોસ્ટાર હાઇરાઇઝ બાજરા. 👉આ જાત 6 થી 8 ફૂટની ઊંચાઈ ધરાવતો મજબૂત છોડ ધરાવે છે. તે ગરમી સામે સહનશીલ છે અને વધુ ધાસચારો પૂરો પાડે છે. આ સાથે, આ જાત કુતુલ રોગ સામે પ્રતિકારક છે. બાજરીનો દાણો મોટો, ખાવામાં મીઠો છે અને વધુ ઉત્પાદનક્ષમ છે. 👉આ શ્રેષ્ઠ જાત સાથે ઉનાળુ બાજરીમાં વધારે ઉત્પાદન મેળવો! 👉સંદર્ભ :- AgroStar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક👍કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
11
0