AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સલાહકાર વિડિઓએગ્રોસ્ટાર ઇન્ડિયા
એગ્રોસ્ટાર પ્રસ્તુત મનોરંજન સાથે કૃષિ જ્ઞાન સિરીઝ !
📢 એગ્રોસ્ટાર પ્રસ્તુત ખાસ 'કૃષિ જ્ઞાન' હવે ગુડ્ડુ દ્વારા તમને ખેતી સંબંધિત તમામ પ્રશ્નોના જવાબ મળશે. આ વખતે તમે કપાસની ખેતી કરી રહ્યા છે. તો ખાસ ગુડ્ડુ ની આ સફર જોવા માટે, AgroStar ચેનલ સાથે જોડાયેલા રહો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જેથી તમામ વીડિયો મજેદાર ની સાથે ઊંડાણપૂર્વક મળી શકે. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
8
3
અન્ય લેખો