ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
એગ્રોસ્ટાર ના ઓરીજીનલ મગફળી બીજ
👉શું તમે ઓરીજીનલ બીજ ની તલાશ માં છો ? તો ના કરો હવે બિલકુલ ચિંતા , એગ્રોસ્ટાર લઈને આવ્યું છે (AQUAL) એગ્રોસ્ટાર ક્વોલિટી એશ્યોરન્સ લેબ ટેસ્ટેડ મગફળી બીજ ,આ વખતે ખેતી ની શુભ શરુઆત ઓરીજીનલ બીજ ની સાથે ,આ બીજ ખેડૂતોને બમ્પર ઉત્પાદન થી કરશે માલામાલ ,અને હા આ બીજ તમામ ખેડૂતો માટે એગ્રોસ્ટારની નજીકની લાલ દુકાન પર ઉપલબ્ધ છે, ચાલો તેના વિશે વિગતવાર જાણીએ :-
👉જી -20 મગફળી બીજ -
-તેના છોડ ગુચ્છેદાર અને ઉભડા છે.
- 115-120 દિવસમાં તૈયાર થાય છે.
- શીંગ દીઠ સરેરાશ 2 દાણા અને છોડ દીઠ 70-80 શીંગો.
- તેલ ની માત્રા 45-50 %
- સારી જમીન માટે ઉચ્ચ ઉપજ આપતી જાત
👉ટીજી37 મગફળી બીજ -
-છોડ ગુચ્છેદાર અને ઉભડો
- 115-120 દિવસમાં તૈયાર થાય છે.
- શીંગ દીઠ સરેરાશ 2-3 દાણા, છોડ દીઠ 70-80 શીંગો -
- તેલ ની માત્રા 49-50 %
- ઉચ્ચ ઉપજ અને ઉચ્ચ તેલ ની માત્રા
- મગફળીની અગ્રકલિકા નો સુકારો અને થડનો કોહવારો રોગ સામે સહનશીલ
👉સંદર્ભ :-Agrostar
આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો