AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રોસ્ટાર ક્રોપ લીગ ' પ્રશ્ન નંબર એક !
પ્રશ્નોતરીએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
એગ્રોસ્ટાર ક્રોપ લીગ ' પ્રશ્ન નંબર એક !
નિયમ: 1. વિજેતાએ પ્રશ્ન રજુ કર્યાના 24 કલાકની અંદર તેમના જવાબ પર ટિપ્પણી કરવી આવશ્યક છે. 2. વિજેતા માટે ભેટનો નિર્ણય એગ્રોસ્ટાર કંપની કરશે. 3. સ્પર્ધાના સમયગાળા દરમિયાન પ્રશ્નો માટે ડ્રો યોજવામાં આવશે અને દરેક પ્રશ્નના આધારે 1 ભાગ્યશાળી વિજેતાની પસંદગી કરવામાં આવશે. 4. અમે એપ્લિકેશનમાં પોસ્ટ અથવા બેનર રજુ કરીને વિજેતાઓને સૂચિત કરીશું. 5. એગ્રોસ્ટાર કોઈપણ સમયે હરીફાઈને બદલવા અથવા પાછો ખેંચવાનો અધિકાર રાખે છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપનો જવાબ નીચે કોમેન્ટ કરો અને પ્રશ્ન ને અન્ય સાથે શેર કરી આમંત્રિત કરો.
227
70