ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
એગ્રોસ્ટાર આપે ભરોસા થી વધુ
👉બોટાદ ના અશ્વિનભાઈએ એગ્રોસ્ટારનું સીડ પ્રો શિવાંશ કપાસનું ઓરીજનલ બીજ ખરીદી ને વાવેતર કર્યું હતું.અને તેમને ખુબજ સારું ઉત્પાદન મળ્યું છે.
👉એગ્રોસ્ટારનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તાવાળા બિયારણ આપવાનો છે.આ બીજ ખેડૂતો સુધી પહોંચે તે પહેલા એગ્રોસ્ટાર ક્વાલીટી એનાલીસીસ લેબ (AQUAL)માંથી પસાર થાય છે.જ્યાં બિયારણ ની ક્વાલિટી,ભેજનું પ્રમાણ અને બીજ અંકુરણ જેવા પરિક્ષણ માંથી પસાર થાય છે. તો તમે પણ એગ્રોસ્ટાર એપ્લિકેશન
👉તો તમે પણ એગ્રોસ્ટાર એપ્લિકેશન અથવા નજીક ની લાલ દુકાન અથવા ૯૫૦૩૦૯૫૦૩૦ નંબર પરથી માંગવો તરબૂચ અને ભીંડાનું ૧૦૦% ઓરીજનલ અને ઉચ્ચ ગુણવતા યુક્ત બીજ. ખરીદી માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.
સંદર્ભ :- એગ્રોસ્ટાર ઈન્ડીયા
આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.