ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
સમાચારઝી ન્યુઝ
એક વખત લગાવો રૂપિયા, આખી જીંદગી મળશે વર્ષે 74300 રૂપિયા પેન્શન !
👉 દરેક લોકો એવું ઈચ્છતા હોય છે કે જવાનીમાં થોડી વધારે કમાણી કરી લઉ પછી પાછળની જીંદગી શાંતીથી નિકાળીશ, દરેક લોકો પોતાના પુત્ર કે પુત્રી માટે વિચારે છે પરંતુ પાછળની લાઈફમાં કોઈ મદદ ના કરે તો શું થાય. LICનો એવો જ એક પ્લાન છે. LICની જીવન શાંતિ સ્કિમ : 👉 LICની જીવન શાંતિ સ્કિમ માં તમે સંપૂર્ણ રોકાણ કરી શકો છો. રોકાણ કર્યા બાદ તમને જીંદગીભર મળશે પેન્શન. તમારી પાસે 5 વિકલ્પ હશે તમે તરત જ પેન્શન યોજના શરૂ કરાવી શકો છો અથવા તે ઉપરાંત 5,10,15, અથવા 20 વર્ષ પછી પેન્શન કરાવા માટેના વિકલ્પ હોય છે. 5, 10, 15 અથવા 20 વર્ષવાળા વિકલ્પના પેન્શનનની રકમ વધી જશે. કેટલા રોકાણ પર મળેશે કેટલું પેન્શન 👉 માનીલો કે તમારી ઉંમર 45 વર્ષ છે. આ સ્કિમમાં તમે 10 લાખ રૂપિયાનું રોકાણ કરો છો તો વર્ષે તમને 74,300 રૂપિયા પેન્શન મળશે,,, 5, 10, 15 અથવા 20 વર્ષવાળા વિકલ્પ પસંદ કરવાથી પેન્શનનની રકમ વધી જશે પરંતુ તેની સાથે અમુક શરત છે. તમે રિટર્નને માસિક, ત્રિમાસિક, છ માસીક, અને વર્ષના આધાર પર પણ પ્રાપ્ત કરી શકે છે. ઓનલાઈન કે ઓફલાઈન ખરીદી શકો છો પોલિસી 👉 LICની જીવન શાંતિ સ્કિમ ને તમે ઓનલાઈન કે ઓફલાઈન બન્ને રીતે ખરીદી શકો છો. આ યોજના એક મોટી વાર્ષીક યોજના છે જેમાં વ્યક્તિ અને તેના પરિવારને પણ લાભ મળશે. કોણ ખરીદી શકો છો પોલિસી 👉 LICની આ પોલિસીને ખરીદવા માટે 30 વર્ષથી વધુ અને 85 વર્ષથી ઓછી ઉંમર હોવી જરૂરી છે. તમે આ પોલિસી પર લોન પણ લઈ શકો છો. જો પોલિસી અંગે કોઈ પણ સમસ્યા હોય તો તમે 3 મહિનાની અંદર ક્યારે પણ શરણાગતિ કરી શકો છો અને તેના માટે કોઈ પણ મેડિકલ ડોક્યુંમેન્ટની જરૂરીયાત હોતી નથી. 👉અવનવી માહિતી માટે ફોલો કરો હમણાં જ ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક `કરો. સંદર્ભ : ઝી ન્યુઝ, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
27
7
સંબંધિત લેખ