ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
સ્માર્ટ ખેતીBBC News Gujarati
એક લટાર MS ધોની ની વાડી માં !
👉 મહેન્દ્ર સિંહ ધોની હાલ પોતાના અન્ય કામની સાથે સાથે ખેતી કરવામાં વ્યસ્ત છે. ધોનીના 43 એકરના ખેતરમાં હાલ સ્ટ્રોબેરી, પપૈયા, ટમેટાં, ડુંગળી, બટાકા સહિત અન્ય કેટલાંક શાકભાજી અને ફળની ખેતી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત કઈ પદ્ધતિથી ધોની તેની ખેતી ને આદર્શ બનાવી રહ્યો છે જાણીયે આ ખાસ વિડીયો માં અને લટાર મારીયે તેમની વાડી માં ! સંદર્ભ : BBC News Gujarati, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
40
7
સંબંધિત લેખ