વીડીયોRJ Raunac
એક મહિલા એ બદલી 10 હજાર ખેડૂતો ની કિસ્મત !
મન હોય તો માળવે જવાય' એ કહેવત ને સાર્થક કરી રહી છે એક મહિલા જેમને એક નહીં બે નહીં હાજરો ખેડૂતો ની કિસ્મત બદલવા એડી ચોંટી નું જોર લગાવી ખેડૂતો ની તકદીર બદલી નાખી. ખેડૂતોની ઉત્પાદકો ને અન્ય સારા ભાવે વેચાણ માં મદદરૂપ થઇ રહ્યા છે. વધુ માહિતી માટે જુઓ આ વિડીયો. અને આવા જ વિડીયો જોવા માટે આજે જ કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ક્લિક કરો ulink://android.agrostar.in/publicProfile?userId=558020
સંદર્ભ : RJ Raunac. આપેલ માહિતી ને લાઈક 👍કરી નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડુ મિત્રો ને અવશ્ય શેર કરો.
19
7
અન્ય લેખો