AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એક બરફનો ટુકડો, ગરદન ના આ ભાગ પર મુકો અને 4 મિનિટ પછી ફાયદો જુઓ !
સલાહકાર લેખઝી ન્યુઝ
એક બરફનો ટુકડો, ગરદન ના આ ભાગ પર મુકો અને 4 મિનિટ પછી ફાયદો જુઓ !
👉 બદલાતી લાઈફસ્ટાઈલને કારણે અનેક લોકોને નાની-મોટી બીમારીઓ થતી રહે છે. અનિંદ્રા, એસિડિટી, અને માથાનો દુખાવો જેવી સમસ્યાઓ સામાન્ય જોવા મળે છે. તેના માટે લોકો અનેક પ્રકારની દવાઓનું સેવન કરે છે, જે શરીરને નુકસાન પહોંચાડે છે. આવામાં ગરદનના પાછળના ભાગમાં આઈસ ક્યૂબ એટલે કે બરફના ટુકડા થી શેક કરવું જોઈએ. જેનાથી શરીરને ઘણો ફાયદો થશે. તેના અઢળક ફાયદો છે. સારી ઊંઘ 👉 તણાવભરી આ જિંદગીમાં અનેક લોકોને રાતમાં સારી રીતે ઊંઘ આવતી નથી. આવામાં રાત્રે ઊંઘતા પહેલા ગરદનના પાછળના ભાગ પર બરફથી 5 થી 10 મિનીટ બરફથી શેક કરો. તેનાથી શરીરનો દિવસભરનો થાક ઉતરી જશે અને સારી ઊંઘ આવશે. થાઈરોઈડ ઓછો થશે 👉 થાઈરોઈડ થવા પર શરીરના અનેક ભાગો પર સોજો અને સાંધામા દુખાવાની સમસ્યા થાય છે. આવામાં દરરોજ ગરદનની પાછળના ભાગમાં બરફથી શેક કરો, થાઈરોઈડ કન્ટ્રોલમાં આવશે. પાચન ક્રિયા સુધારશે 👉 યોગ્ય સમયે ન ખાવાપીવાથી અનેક લોકોને પાચનની સમસ્યાઓ થવી સામાન્ય બાબત છે. આનાથી પાચન શક્તિ ગટે છે. કબજિયાત જેવી સમસ્યાઓ થાય છે. આવામાં બરફથી શેક કરવાથી તેમાં રાહત મળશે. શરદી અને અસ્થમા 👉 મોસમ બદલવાની સાથે જ શરદી-ખાંસી થવી સામાન્ય બાબત છે. પરંતુ કેટલાક લોકોને હંમેશા જ શરદી ખાંસી રહે છે. આવામાં ગરદનના પાછળમાં ભાગમાં બરફ મૂકવાથી ફાયદો થશે. અસ્થમાની બીમારી થવા પર રોગીને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. આવામાં બરફનો શેક કરવાથી ફાયદો થશે. માથાનો દુખાવો 👉 માથાના દુખાવાની સમસ્યા હવે સામાન્ય બાબત થઈ ગઈ છે. આ કારણે અનેક લોકો અનેક પ્રકારની પેઈનકિલરની દવાઓ લેતા હોય છે. જે શરીર માટે હાનિકારક હોય છે. આવામાં જ્યારે માથાનો દુખાવો વધી જાય તો તરત ગરદન પર બતાવેલા પોઈન્ટ પર બરફ ઘસો. રાહત મળશે. સાંધામાં દુખાવો 👉 વધતી ઉંમરની સાથે હાડકા પણ નબળા પડી જાય છે અને સાંધામાં દુખાવાની સમસ્યા ઉપડે છે. આવામાં રોજ ગરદન પર બરફનો પ્રયોગ કરો. આ પ્રયોગ કેટલો ઉપયોગી 👉 શરીરના કેટલાક બિંદુઓ પર હાથથી દબાણ કરવામાં આવે તો તેને એક્યુપ્રેશર (acupressure) કહેવામાં આવે છે. જેનાથી શરીરની અનેક સમસ્યાઓ દૂર થાય છે. તેની કોઈ આડઅસર થતી નથી. ચીનની પરંપરાગત તબીબી તકનીકએક્યુપંક્ચર વિશ્વભરમાં ખૂબ જ લોકપ્રિય છે. એક અભ્યાસ મુજબ પીઠના દુખાવાથી છૂટકારો મેળવવા માટે દવા અને કસરત કરતાં આ પદ્ધતિ વધુ અસરકારક છે. એક્યુપંક્ચર (acupressure points) ના કુલ ૩૬૫ પોઇન્ટમાંથી કેટલાક એવા છે જે ખૂબ જ અસરકારક છે અને વિવિધ પ્રકારના રોગોથી રાહત આપે છે. કેવી રીતે બરફ રાખવો 👉 તમારે ગળાની વચ્ચે બરફનો ટુકડો રાખવાનો છે જે તમારા માથા અને ખભા બંનેને જોડે છે. આવુ કરવા માટે તમારે પહેલા પેટ પર સૂઈ જવું જોઈએ અને પછી એક નાનું આઇસક્યુબ લો અને તેને ગળાની પાછળ તે જ જગ્યાએ મૂકો અને તેને ઓછામાં ઓછી 20 મિનિટ રાખો. 👉 સામાન્ય રીતે, આખા શરીરને આનો ફાયદો થાય છે, તેમજ પાચક સિસ્ટમ, અને માથાનો દુખાવો અને સાંધાના તવાઓને લગતી સમસ્યાઓથી રાહત આપે છે. આ ચાઇનીઝ દવા મુજબ ગળાના કોઈ ચોક્કસ સ્થળે આઇસ ક્યુબ રાખવું ખૂબ ફાયદાકારક છે. આવું કરવાથી તમને દમ, મેદસ્વીપણા, શ્વસન સંબંધી સમસ્યાઓ, થાઇરોઇડ, હાઈ બ્લડ પ્રેશર, તાણ, અર્થશાસ્ત્ર, સાયકો- ભાવનાત્મક વિકાર., અનિયમિત સમયગાળા જેવી સમસ્યાઓથી પણ છૂટકારો મેળવશે. આ પદ્ધતિનો ઉપયોગ સગર્ભા સ્ત્રીઓ માટે અને માનસિક રીતે વ્યગ્ર લોકો ના કરે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ: ઝી ન્યુઝ. 👉આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ મિત્રો સાથે અવશ્ય શેર કરો.
64
27