AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યોજના અને સબસીડીગુરુ માસ્ટરજી
એક પણ રૂપિયો ભર્યા વગર મળશે 1 લાખનો વીમો ?
➡ ખેડૂત મિત્રો આજે આપણે એક એવી યોજના વિષે વાત કરવાની છે જેમાં એક પણ રૂપિયા ભર્યા વગર ૧ લાખનો અકસ્માત વીમો મળશે, પણ કોને મળશે, કેવી સ્થિતિમાં મળવાપાત્ર છે, વીમો મેળવવા માટે કઈ શરતો અને નિયમો છે તમામ માહિતી જાણીયે આજના ખાસ આ યોજના વિડીયોમાં અને અન્ય મિત્રો ને પણ શેર કરીએ. સંદર્ભ : ગુરુ માસ્ટરજી, આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
27
4
અન્ય લેખો