જૈવિક ખેતીખેતી મારી ખોટ માં
એક નહીં અનેક ફાયદા છે જૈવિક ખાતરના !
🧑🏻🌾 ખેતી પાકોનું વધુ ઉત્પાદન મેળવવા માટે રાસાયણિક, સેન્દ્રીય તેમજ જૈવિક ખાતરનું ખૂબ જ મહત્વ છે. ઓર્ગેનિક ખેતી માં જૈવિક ખાતરો નું વિશેષ મહત્વ છે. જૈવિક ખાતરો ની અગત્યતા તથા તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે વાત વીડિયોમાં કરવામાં આવી છે. તો વિડીયો ને અંત સુધી જુઓ અને જાણો ખાસ જૈવિક ખાતર નું મહત્વ અને જાણ્યા બાદ અન્ય મિત્રો ને પણ શેર કરવાનું ભૂલશો નહીં.
સંદર્ભ : ખેતી મારી ખોટ માં.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.