AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સલાહકાર વિડિઓખેતી કી પાઠશાળા
એક જ છોડમાં ઉગશે રીંગણ અને ટામેટા !
🍅🍆 ખેડૂત મિત્રો, તમે પણ જાણો જ છો હવે ખેતીમાં ઘણી અલગ અલગ નવી ટેક્નોલોજી આવી ગઈ છે ને ખેડૂત ખુદ જ આવી ટેક્નોલોજી થી આગળ વધી શકે છે, આ એક જ છોડમાં રીંગણ અને ટામેટાની ખેતી થી વધુ કમાણી કરી શકાય છે, તો આ વિડિઓમાં જુઓ તમામ માહિતી ! સંદર્ભ : Kheti ki Pathshala , આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
23
9