સફળતાની વાર્તાએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
એક કદમ સફળતા તરફ !
દૃઢતા, જીજ્ઞાશા અને સખત મહેનત દ્વારા ખેડુત ખેતીમાં ક્રાંતિ લાવી રહ્યા છે. જેના માટે, પરંપરાગત ખેતીને છોડીને ખાતર અને પાણી ની જરૂરિયાત મુજબ ઉપયોગ સાથે રોગ- જીવાત ના નિયંત્રણ માટે એગ્રોસ્ટાર ની સોનેરી સલાહ થી ખેડૂત ગયા વર્ષ કરતા પણ વધુ નફો રળી રહ્યા છે.
આપેલ ફોટા ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ પસંદ કરીને અન્ય ખેડૂત મિત્રો ને શેર કરો.
147
0
અન્ય લેખો