પશુપાલનRadio Madhubani
એક એકર માં સ્માર્ટ ખેતી, લાવે સમૃદ્ધિ ને તાણી !
શું આપણે એક એકર માં સ્માર્ટ ખેતી નું ઉત્તમ ઉદાહરણ પૂરું પડી શકીયે જેમાં,બહુવધ પાક અને સાથે પશુપાલન પણ કરી શકાય ? મુંજવણ છે ને ?થઈ શકે જો આપણે યોગ્ય રીતે આયોજન કરીયે તો ! કેવી રીતે કરવાની છે એક એકર માં આ સ્માર્ટ ફાર્મિંગ જેથી ખર્ચ પણ ઘટે અને ઉત્પાદન વધે તે જાણવા માટે આ વિડીયો ને અંત સુધી જુઓ અને અન્ય મિત્રો ને પણ શેર કરો.
સંદર્ભ : Radio Madhubani,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.