પશુપાલનNDDB
એક આદર્શ વાછરડી પાલન ( Calf rearing Programme )
વાછરડા ઉછેર કાર્યક્રમ એ એનડીડીબી દ્વારા ચાલવામાં આવતો પ્રોગ્રામ છે. * આ પ્રોગ્રામમાં અલગ અલગ અવસ્થા માટે વિશેષ ખોરાક તૈયાર કરવામાં આવ્યો છે. * ગાભણ પશુ માટે છેલ્લા વિશેષ સંતુલિત ફીડ તૈયાર કર્યું જેમાં પ્રોટીન વિટામિન અને ચિલિટેડ મિનરલથી ભરપૂર છે. * વાછરડા માટેનું અલગ કાફ સ્ટાર્ટર જેનાથી વાછરડા ઝડપથી વિકાસ પામે છે. * કાર્યક્રમ દરમ્યાન સમયસર કૃમિનાશક અને રસીકરણ કરવામાં આવ્યું. સંદર્ભ: NDDB વધુ જાણવા માટે આ વિડિઓ અવશ્ય જુઓ. લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં!
908
0
સંબંધિત લેખ