AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એકવાર ચાર્જ કરો 500 કિમી દોડાવો, ટાટા ની શાનદાર ઇલેક્ટ્રિક કાર !
ઓટોમોબાઈલ એગ્રોસ્ટાર
એકવાર ચાર્જ કરો 500 કિમી દોડાવો, ટાટા ની શાનદાર ઇલેક્ટ્રિક કાર !
🚙 દૈનિક જીવનમાં દરેક પરિવાર માટે ગાડી એ સ્ટેટસનું કારણ બની ગઈ છે. ટાટા મોટર્સે ભારતમાં ઇલેક્ટ્રિક કાર ટાટા કર્વ ઇવી લોન્ચ કરવાની છે. 400- 500 કિમી સુધીની આપશે રેન્જ : 🚙 ઈલેક્ટ્રિક કાર માટે તૈયાર કરવામાં આવેલા આ સેકન્ડ જનરેશન આર્કિટેક્ચરમાં કાર 400-500 કિમીની રેન્જ આપે છે અને તેમાં લાગેલી બેટરી ઝડપથી અને ઓછી વીજળીમાં ચાર્જ થઈ શકે છે. આ કારને AC અને DC બંને ચાર્જિંગ પોઈન્ટથી ચાર્જ કરી શકાય છે. ટાટા કર્વ એક મિડસાઈઝ એસયુવી છે અને તેની નીચે Nexon SUV જેવું રહેશે. ટાટાનું કહેવું છે કે નવી ઈલેક્ટ્રિક કાર સાથે નવી ટેક્નોલોજીવાળું પાવરટ્રેન આપવામાં આવશે, જે ખૂબજ પાવરફુલ પણ હશે. ટાટા મોટર્સ 2025 સુધી માર્કેટમાં 10 નવા ઈલેક્ટ્રિક વાહનો બજારમાં ઉતારવાની યોજના બનાવી રહી છે. 🚙 હવે જોવાનું એ રહ્યું કે ટાટા ની આ કારઈ કિંમત કેટલી રાખે છે અને કયારે લોન્ચ કરે છે જેથી લોકો પેટ્રોલ અને ડીઝલ ની માર થી નીકળી ઈવી અને આ પણ ખુબ સારી રેન્જ વાળી કાર ક્યારે મળશે એ હવે જોવું રહ્યું. સંદર્ભ : એગ્રોસ્ટાર. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
26
3