AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
ઉપયોગી માહિતી ! ટ્રેક્ટર ની સારસંભાળ !
ટ્રેક્ટર તો મુખ્યત્વે ખેડૂતો પાસે હોય જ છે. કેટલાક ખેડૂતો ટ્રેક્ટર જોડેથી સારું કામ કરવી લે છે પણ તેની સારસંભાળ ની વાત આવે તો પાછળ રહેતા હોય છે, ફક્ત ડીઝલ ને ઓઇલ નાખો અને કામ કરો તેવું જ. ટ્રેક્ટર ને લાબું અને કોઈ પ્રશ્ન ન આવે તે માટે તેની સમયસર સારસંભાળ રાખવી ખુબ જરૂરી છે, તો પ્રાથમિક સારસંભાળ કેવી રીતે રાખી શકાય જાણીયે આ વિડીયો માં. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
20
1