AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
ઉપજ સાથે ગુણવત્તાનું વચન!
🌟 એગ્રોસ્ટારનું હ્યુમિક પાવર એનએક્સ અન્ય કોઈપણ સ્વરૂપ કરતાં વધુ ઝડપથી ઓગળતું હ્યુમિક પાવર એનએક્સ સફેદ મૂળના વિકાસમાં મદદ કરે છે. તે મૂળની આસપાસ માઇક્રોબાયલ પ્રવૃત્તિમાં વધારો કરે છે. તે જમીનની ભેજસંગ્રહ ક્ષમતામાં વધારો કરે છે. તે પોષક તત્વોને જમીનમાંથી છોડના મૂળ સુધી પહોંચાડે છે. આ હ્યુમિક પાવર એનએક્સ ની વધારે માહિતી માટે વિડીઓ ને અંત સુધી ચોક્કસ થી જુઓ!! 👍 સંદર્ભ :- Agrostar India ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
19
1