ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
ઉપજ વધારવાનો એકમાત્ર રાજા
😍પાક માટે અગત્યનું ગૌણ પોષકતત્વ એટલે કે સલ્ફર, સલ્ફર ખાતર આપવાથી પાક માં 😍ઘણા ફાયદા થાય છે જેમ કે પાકમાં તેલ ની ટકાવારી વધે, જમીન સ્વસ્થ બને, 😍સલ્ફર તત્વની ઉણપ દૂર કરે અને પાકનું ઉત્પાદન વધે અને અન્ય ઘણા ફાયદા વિશે જાણવા માટે વિડિઓ ને અંત સુધી ચોક્કસ થી જુઓ!!!
👉સંદર્ભ :- Agrostar India
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!