AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
ઉપજ ની સાથે કરે જમીનમાં સુધાર
🔆આજ ના વિડીઓ માં આપણે જાણશું કે સલ્ફર મેક્સ નાખવાથી પાક માં શું ફાયદો થાય છે અને કેટલા પ્રમાણ માં નાખવું જોઈએ? 🔆સલ્ફર મેક્સ આપવાથી તેલીબીયા પાકમાં તેલની ટકાવારી વધારે તેમજ જમીનની પીએચ બેલેન્સ કરવામાં પણ મદદ રૂપ છે. છોડ લઇ શકે તેવા સ્વરૂપમાં હોવાથી ખાતર આપ્યાના 24 કલાક માં છોડને મળી રહેશે.અને બીજા ઘણા બધા ફાયદા છે તો આ ખાતર ની વિશેષ માહિતી માટે વિડીઓ ને અંત સુધી ચોક્કસ થી જુઓ!! 👍 સંદર્ભ :- Agrostar India ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
11
0